વસો તાલુકાના પેટલી ગામે શ્રીમતિ વિ કે પટેલ હાઈસ્કૂલ માં 72 માં સ્વાતંત્ર દિન ની ઉજવણી સોશિયલ ડિસ્ટન્ટ સાથે સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ શ્રી ઈશ્વર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ વ્યાસ ના કરકમલો દ્વારા કરવામાં આવી તેમાં વસો તા. પંચાયત ઉપ્રમુખ અને ટ્રસ્ટ ના મંત્રી શ્રી ડાહ્યાભાઇ પરમાર, ગામ ના સરપંચ શ્રી ભૂમિ બેન ત્રિવેદી , વી.કે.પટેલ શાળા પી઼ન્સીપાલ કે. કે.ચૌહાણ સાહેબ , ધવલભાઈ વ્યાસ તેમજ ગામના અગ઼ણી એવા મનોજભાઈ ત્રિવેદી, સેવા સહકારી મંડળી ના શ્રી પરસોતસમભાઈ દાસ (માજીસરપંચ ) તથા ગામના વડીલો પ્રા, શાળાના શિક્ષીકા અને શિક્ષક ઞણ તેમજ વિ કે પટેલ હાઈસ્કૂલ ના શિક્ષણ ગણ ,આંગણવાડીની બેહેનો ,આશાવકૅર બહેનો ,ગામના વડીલો ,બહેનો તેમજ શાળા માં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં.
બ્યુરો રિપોટૅ પ્રવીણભાઈ પરમાર
No comments:
Post a Comment