રિપોર્ટર પ્રકાશભાઈ બારીયા ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દેવલીકૂવા ગ્રામ પંચાયત માં આમબલિફળીયા થી દેવલિકુવા જતા રોડ નું ખાતમુરહુત કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન કાલોલ વિધાન સભા ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ માજી ધારાસભ્ય ફેસિંહ ચૌહાણ તેમજ કૈલાસ બેન આરોગ્ય સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. તેમાં દેવલી કૂવા સરપંશ્રી નનુંભાઈ ના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને ગામ વાસિયો ને ખુબજ તખલીફ પડતી હતી અને આજે ગામવાસિયો માં ભારે ઉમઁગ જોવા મળ્યો અને સરપંચ ને સાથ સહકાર આપી કામ ની શરૂઆત કરવામાં આવી હતી.
No comments:
Post a Comment