ભારત સરકારનાં ખેલ મંત્રાલય દ્વારા ચાલતા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ૨૬ જાન્યુઆરીનાં રોજ આણંદ જિલ્લાના ઉંમરેઠ તાલુકાનાં ભાટપુરા ગામ મા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નેહરુ યુવા કેન્દ્ર નો સ્ટાફ અને ભાટપુરા ગામનાં સરપંચ કિરીટભાઈ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાટપુરા ગામનાં લોકોએ ભાગ લીધો હતો જેમાં દરેક બાળકો દ્વારા દેશભક્તિ ગીત ગાવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં સોંશીયલ ડીશટન્સનું પાલન કરવામાં આવ્યું હતું
બ્યૂરો રિપોર્ટ દિપક પરમાર
No comments:
Post a Comment