Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, January 17, 2021

બપોર ના સુમારે પોતાના પિયર રૂદણ જવા નીકળ્યા હતા તે વખતે સલુણ હઠીપુરા પાસે પસાર થઈ રહ્યા હતા તે વખતે અચાનક બાઈક ને કાબુ ગૂમાવતા બાઈક સવાર કેનાલમાં પાડતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ધટના સ્થળે

નડિયાદ પાસે આવેલા સલુણ તળપદ વિસ્તાર પજુકૂઈ તસલાવડી ખાતે રેહતા દંપતી સતીષભાઈ પરમાર ઉમ વષૅ -20 અને તેમના પત્ની હિરલબેન પરમાર ઉમ વષૅ -19 બપોર ના સુમારે પોતાના પિયર રૂદણ  જવા નીકળ્યા હતા તે વખતે સલુણ હઠીપુરા પાસે પસાર થઈ રહ્યા હતા તે વખતે અચાનક બાઈક ને  કાબુ ગૂમાવતા બાઈક સાથે કેનાલમાં ધસડી પઙ્યા હતા અને લોકો ને જાણ થતા જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પઙ્યા અને સલુણ ગામ અને રૂદણ માગમાં શોક ની લાગણી ફરી વળી આ બનાવની જાણ ફાયર બિગેડ ને કરતા ધટના સ્થળે આવી રેસ્કયૂ કરી ભારે જહેમત બાદ  હિરલબેનનો મૃતદેહ મળી આવ્યો અને સતીષભાઈ ની શોધખોળ ચાલુ રાખી આ બનાવની જાણ વાયુવેગે ફેલાતા નડિયાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સાહેબ શ્ની એસ.એમ.પટેલ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ નરેન્દૃ સિંહ તેમનો સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવ્યો અને આગળ શોધખોળ ની તજવીજ હાથધરી છે      
   બ્યૂરો રિપોટૅ  પ્રવીણભાઈ પરમાર ખેડા

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot