આજ રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ "યુવા દિવસ " નિમિતે કલોલ ખાતે પ્રજાપતિ સમાજ યુવા સંગઠન દ્વારા પુષ્પા અંજલિ નું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં શ્રી કલોલ પ્રજાપતિ સમાજ ના પ્રમુખ શ્રી રૂપાભાઈ તથા મંત્રી શ્રી ગીરીશભાઈ તથા પ્રજાપતિ સમાજ ના હોદેદારો ,શ્રી ભક્તિભાઈ પ્રજાપતિ શ્રી રસિકભાઈ પ્રજાપતિ ,શ્રી રોહિતભાઈ પ્રજાપતિ , હાર્દિક પ્રજાપતિ તથા સમાજ આગેવાનો એ હાજરી આપી હતી ...
આ કાર્યક્રમ નું આયોજન શ્રી પ્રજાપતિ જયંતીભાઈ ગાંધીનગર અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું .. યુવા સંગઠન નો હેતુ પ્રજાપતિ સમાજ માં સંગઠિત કરવાનો અને સમાજ ને મદદ કરવાનો છે ...
No comments:
Post a Comment