Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, February 1, 2021

જલૂદ ગામના લોકો એ વચન આપ્યું કે આપના ઉમેદવારને ૧૨૦ % જીત અપાવીશું







ગત રોજ તા / ૩૧/૧/૨૦૨૧ ના રોજ જલુદ ગામની અંદર રાત્રે ૯-૦૦ કલાકે જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું તેની અંદર આખુ ગામ જિલ્લાના ઉમેદવાર કનક સિહ ભાઈના સમર્થનમાં સામેલ થયા અને ગામના લોકો એ વચન આપ્યું કે આપના ઉમેદવારને ૧૨૦ % જીત અપાવીશું આખું ગામ આમ આદર્મીપાર્ટીમાં જોડાયું તેના અંદર ગાંધીનગર પ્રમુખ અને હોદેદારો અને કલોલ તાલુકા પ્રમુખ અને શહેરના હોદેદારો હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં બધાને આમ આદર્મીપાર્ટી મા જોડવામાં આવ્યા   જય હિન્દ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot