બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
ગોધરા લો કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા કાયદાની જાગૃતિ માટે લીગલ લિટરસી કેમ્પ ચલાલી પ્રાથમિક શાળામાં યોજાયો હતો ...જેમાં ભારત નું બંધારણ અને વિવિધ કાયદાઓ નું લોકો સરળતાથી સમજી સકે અને લોકો પોતાના હકો અને અધિકારો ને જાણીસકે તેવા હેતુથી ગોધરા શહેરની ની લો કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ગ્રુપ માં જિલ્લા ના ગામોમાં તેમજ પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ચલાલી પ્રાથમિક શાળા માં તથા શ્રી સ્વસ્તિક વિદ્યા મંદિર ચલાલી માધ્યમિક શાળા માં લીગલ લીટ્રીસી કેમ દ્વારા આ બંને શાળા માં મજુર કાયદો , ફોજદારી અદાલતો ની રચના , કાર્યક્ષેત્ર અને સત્તા તેમજ બાળ મજૂરી , ફાસ્ટ ટ્રેક કોર્ટ , સ્ત્રીઓ ના હકો અને અધિકારો અન્વયે માહિતી પુરી પાડી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટ જુદા જુદા ગ્રુપમાં જિલ્લાના ગામોમાં તેમજ શાળાઓના | વિદ્યાર્થીઓ ને જુદા જુદા કાયદાઓ જેમકે RTE ACT , , RTI ACT , મહિલા ના વિશિષ્ટ અધિકારો , ઇમર્જન્સી નંબર ૧૮૧ અભ્યમ તથા જુદી જુદી સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા .
No comments:
Post a Comment