આમ આદમી પાર્ટી કાલોલ તાલુકાનું ચૂંટણી કાર્યાલય આજ રોજ ઑપન કરવામાં આવ્યું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, તાલુકા પ્રમુખ ચિરાગ રાઠોડ (વકીલ), મહામંત્રી શ્રી અજયસિંહ ચૌહાણ (પત્રકાર), યુવા ઉપ પ્રમુખ ક્રિષ્નરાજસિહ, બેઢીયા તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર ગણપતસિંહ ચૌહાણ, ચલાલી તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર ગૌરવભાઇ તથા અન્ય કાર્યકર્તાઓ હ આમ હાજર રહ્યા હતા.
તાલુકા ઉપ પ્રમુખ અને દેલોલ તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠોડ ના હસ્તે રીબીન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા તાલુકા પ્રમુખ શ્રી ચિરાગ રાઠોડે શ્રી ફળ વધેરી શુભારંભ કર્યો.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment