Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, November 28, 2021

અમૂલફેડ ડેરીના નવા 150 MTPD દૂધ પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ અને ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ તેમજ રેટ્રીવાલ સિસ્ટમનું ઉદ્ઘાટન

 





ગાંધીનગર ખાતે અમૂલફેડ ડેરીના નવા 150 MTPD દૂધ પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ અને ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ તેમજ રેટ્રીવાલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું.

આ સાથે ગુજરાતની સૌથી વધુ દૂધ ઉત્પાદક પ્રગતિશીલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot