સુરત જિલ્લાના મહુવા તાલુકાની મહુવરિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સભા સંબોધી આપના ઉમેદવાર આશિષ ચૌધરીને જીતાડવા અપીલ કરી, આ તકે પાર્ટીના સંસ્થાપક કિશોર કાકા,મનોજભાઈ સોરઠીયા,રામભાઇ ધડુક,પ્રવીણભાઈ રાઠોડ,રાજેન્દ્રભાઈ સોલંકી તેમજ તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતા
No comments:
Post a Comment