અમરેલી જીલ્લા ના લીલીયા મોટા માં નાવલી બજારમાં આવેલ પ્રગતિ લેબોરેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આજે સવારે જ આગ લાગતા અગત્યના ઇન્સ્ટ્રુમેન્ટ બળી જવા પામ્યા હતા. તાત્કાલિક ધોરણે લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા શોટ સર્કીટથી લાગેલી આગ તાત્કાલિક બુજવવામાં આવી હતી જોકે લેબોરેટરી અને પારાવાર નુકશાન થયું છે આ અંગે લેબોરેટરી માં કોઈ જાનહાનિ બનવા પામી નથી...
અશ્વીન ગલસાનિયા..
No comments:
Post a Comment