બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ટિમ પર થાર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ
ચીરઈના રીઢા બુટલેગર યુવરાજસિંહને પકડવા ગયેલી હતી પોલીસ
બૂટલેગર સાથે કારમાં બેઠી હતી CID ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી
ભચાઉના ચોપડવા બ્રિજ નજીક પોલિસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ
આરોપીઓ એ પોલીસની ખાનગી આઈ ટ્વેન્ટી અને ફોર્ચ્યુનર કારને મારી ટક્કર
પોલીસે સ્વબચાવમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું
પોલીસે કારમાંથી 16 દારૂની બોટલ અને 2 બિયર કબ્જે કર્યા
પોલીસે બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા
No comments:
Post a Comment